English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ગાયત્રીતત્ત્વ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ સં. ] न. ગાયત્રીનાં ૨૪ તત્ત્વો માંહેનું દરેક. તે નીચે પ્રમાણે; પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ગંધ, રસ, રૂપ, શબ્દ, સ્પર્શ, ઉપસ્થ, ગુદા, પગ, હાથ, વાણી, જિહ્વા, ચક્ષુ, ત્વચા, શ્રોત્ર, પ્રાણ, અપાન, ઉદાન, સમાન અને વ્યાન.