English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ગુઝરાવવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स. क्रि. આગળ લાવવું; આગળ મૂકવું.
૨. स. क्रि. જીવવું; જીવનનો વખત ગાળવો.
૩. स. क्रि. દરખાસ્ત મૂકવી.
૪. स. क्रि. દલીલ કરવી.
૫. स. क्रि. ધરવું; રજૂ કરવું.
૬. स. क्रि. પસાર થાય એમ કરવું; વિતાવવું.
૭. स. क्रि. બતાવવું.