English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ગુઝર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ઓળંગવાની જગ્યા.
૨. पुं. નાસી જવું તે.
૩. पुं. પોકાર.
૪. पुं. રસ્તો; માર્ગ.
૫. पुं. હકૂમત; સત્તા.
૬. स्त्री. આજીવિકા; ગુજરાન.
૭. स्त्री. રહેણીકરણી; રીતભાત.
૮. स्त्री. હોડી; નૌકા.
૯. न. દાણ લેવાનું નાકું.
૧૦. न. હોડી રાખવાનું મથક.