English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ગુઝારા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. [ ફા. ગુઝશ્તન ( પસાર થવું ) ] पुं. આજીવિકા; ભરણપોષણ.
૨. पुं. કર લેવાને ઠેકાણે જતા વાહનને અટકાવવા માટે આડે નાખવાનો મોભ.
૩. पुं. નાવ; હોડી.
૪. पुं. માર્ગ.
૫. पुं. રહેઠાણ.
૬. पुं. રહેણીકરણી; વર્તણૂક.