English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ગુઝાર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ગુજરાન; નિભાવ; નિર્વાહ.
૨. [ ફા. ] न. ચૂકવવું તે; આપવું તે.
૩. न. દાણ લેવાનું નાકું.
૪. न. હોડી.
૫. न. હોડી રાખવાનું મથક.