English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
જિયારત  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. જારત; મુસલમાનોમાં મરણને ત્રીજે દિવસે કરવામાં આવતી ઉઠમણાની ક્રિયા.
स्त्री. તીર્થદર્શન.
स्त्री. દર્શન.
[ અ. ઝિયારત ] स्त्री. પવિત્ર સ્થાનને ભેટ.