English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ઝોરતલબી  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
[ ફા. ઝોર ( સત્તા ) + તલબી ( માગણી ) ] स्त्री. ખંડણી; જોરતલબી. કાઠિયાવાડમાંનાં કેટલાંક દેશી રાજ્યો સૌરાષ્ટ્ર સરકારને ખંડણી ભરે છે તે ઝોરતલબી કહેવાય છે.