English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ટીકડ  
ઉચ્ચાર: ( ટીકડ઼ )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
स्त्री. જાડી સખત રોટી.
स्त्री. ટીકર; નાની ટેકરી.
स्त्री. મેમણની એ નામની એક અટક.
न. એ નામની અટકનું માણસ.
वि. એ નામની અટકનું.