English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ટેલિયો  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
पुं. ધોલૈયો; વગર નોતરે જમનારો બ્રાહ્યણ; યાચક બ્રાહ્યણ.
पुं. ટેલભટ; ટેલ નાખનારો બ્રાહ્મણ; ટેલ નાખીને આજીવિકા કરનારો યાચક; ટેલ કરી ગુજરાત ચલાવનાર માણસ.
पुं. મંદિરમાં કામકાજ કરનારો પુરુષ.