English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ઢાંખર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. न. જેને બીજાના રક્ષણની જરૂર પડે છે એવાં બકરાં, ઘેટાં વગેરે નાનાં પ્રાણી.
૨. अ. ઢાંકર; ઢોરની આગળ અમસ્તો વપરાતો શબ્દ. જેમકે, ઢોરઢાંખર.