English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ઢીઠતા  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. અવિનય; અસભ્યતા.
૨. वि. ખોટું સાહસ કરનાર; અવિચારી.
૩. [ સં. ધૃષ્ટતા ] स्त्री. દંભ.
૪. स्त्री. નફટાપણું; બેશરમાઈ; નિર્લજ્જતા.
૫. स्त्री. મૂર્ખતા; બેવકૂફી.
૬. स्त्री. હઠીલાપણું.
૭. स्त्री. હિંમત; સાહસિકપણું.