English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
ફટાકડી  
ઉચ્ચાર: ( ફટાકડ઼ી )

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. स्त्री. એક જાતના છોડનું દીંડવું. તેને પાણી લાગવાથી ફટ્ એવો અવાજ થાય છે. તેના બીને ફોતરા સાથે પલાળીને મૂકવાથી તરત અવાજ થઈ ફાટે છે.
૨. स्त्री. ટચાકડી.
૩. स्त्री. બંદૂકડી.
૪. स्त्री. બંદૂકનો છેક હલકો અવાજ.
૫. वि. स्त्री. નાજુક અને સુંદર હોય એવી.