English
ફોનેટિક કીબોર્ડ  ગુજરાતી કીબોર્ડ
વંકાવું  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. अ. क्रि. આડા થવું; રિસાવું; પોતાના મતની વિરુદ્ધ કે પોતાને નહિ પસંદ એવું કંઈ બનતાં સહકારમાંથી દૂર ખસી જવું તે.
૨. अ. क्रि. વાંકું થવું; વળવું; વણાંક કે વાંક આવવો.