
ગુજરાતીલૅક્સિકોનના ડિજીટલ શબ્દકોશમાં ભગવદ્ગોમંડલના અલભ્ય સ્રોતોનો સમાવેશ કરવામાં આવેલ છે. તમારા ડેસ્કટોપ પર તેને ડાઉનલોડ કરવા અહીં આપેલ લિંક પર ક્લિક કરો http://www.gujaratilexicon.com/gl-downloads
તમને ડાઉનલોડ કરતી વખતે કોઈ મુશ્કેલી કે સમસ્યા અનુભવાય તો અમને info@gujaratilexicon.comપર ઈ-મેલ કરશો.
તમારી જરૂરિયાત પ્રમાણેનો શબ્દ શોધવા માટે નીચે દર્શાવેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમકે, 'શબ્દ શોધ', 'શબ્દસમૂહનો કોઈ ભાગ', 'ચોક્કસ શબ્દસમૂહ માટે' અથવા 'સમાન પ્રાસવાળા શબ્દો'.
શબ્દોની સૂચિ તમે તમારા પૃષ્ઠ પર જોઈ શકશો. ઉચિત શબ્દ પર ક્લિક કરતાં તમે શબ્દ અને તેના અર્થની માહિતી મેળવી શકશો.
ચોક્કસ શબ્દોની માહિતી માટે તમે 'વધુ' લખેલ બટન પર ક્લિક કરતાં તે માહિતીને જોઈ શકશો.
જો તે શબ્દ સાથે ગુજરાતીલૅક્સિકોનનું ચિહ્ન જોવા મળે તો તેના પર ક્લિક કરતાં તેની વધુ માહિતી માટે તે તમને ગુજરાતીલૅક્સિકોન.કોમ પર લઈ જશે.
હલન્ત અક્ષરો લખવા માટે નીચે આપેલ ડેમો તમને મદદરૂપ થશે.
ડેમો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ઉદાહરણ - ૧ શાશ્વત
ઉદાહરણ - ૨ પ્રતીક
ઉદાહરણ - ૩ વર્ણ
ઉદાહરણ - ૪ વિસ્થાપિત
યુનિકોડ = સાર્વત્રિક સંકેત
યુનિકોડ ફોન્ટે દરેક વર્ણ માટે ચોક્કસ નંબર નિશ્ચિત કર્યો છે. યુનિકોડ ફોન્ટની મદદથી વર્ણ ટાઇપ કરતી વખતે તે કોઈ પ્લેટફૉર્મ કે કાર્યક્રમ ધ્યાનમાં લેતા નથી અને તે જે રીતે લખીશું તે રીતે દેખાશે.
આકાર, શ્રુતિ, પદ્મા અને એરિયલ યુનિકોડ એમએસ એ ગુજરાતી યુનિકોડ ફોન્ટના ઉદાહરણ છે.
યુનિકોડ ફોન્ટની મદદથી તૈયાર કરેલ દસ્તાવેજ અન્ય વ્યક્તિ તેના મૂળરૂપમાં તેને જોઈ શકશે
વધુ માહિતી માટે http://en.wikipedia.org/wiki/Unicode અને http://www.unicode.org ની મુલાકાત લો
યુનિકોડથી જીવન સરળ બન્યું છે. યુનિકોડ ફોન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ દસ્તાવેજને તમે કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ કે કાર્યક્રમ કે જેમાં કોઈપણ યુનિકોડ ફોન્ટ સ્થાપિત હોય તો તેમાં વાંચી શકો છો.
નોન યુનિકોડ ફોન્ટની મદદથી તૈયાર કરેલ દસ્તાવેજ વાંચવા માટે વપરાશકર્તાના મશીનમાં તે ફોન્ટ હોવા જરૂરી છે. અને જો તે ફોન્ટ વપરાશકર્તા પાસે ન હોય તો તમારા દસ્તાવેજ સાથે તે ફોન્ટ અથવા તે ફોન્ટ સ્થાપિત કરવાની સુવિધા પૂરી પાડવી જોઈએ.
તે માટે વિવિધ કારણો હોઈ શકે. જેમકે,
અ. જો તમારા મશીનમાં યુનિકોડ ફોન્ટ સ્થાપિત ન હોય, તો અમારા ડાઉનલોડ વિભાગમાંથી ગુજરાતી યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરી શકાય છે..
બ. તમે જૂની ઓપરેટિંગ સિસ્ટમ વાપરતા હોય તો : તમારી પાસે ઓછામાં ઓછી window 2000/xp/vista અથવા તે પછીની અથવા લિન્ક્સ અથવા mac xs X 10.4 X અથવા ત્યારબાદની કોઈપણ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી છે.
ક. બ્રાઉઝરના વર્ણોને યુનિકોડની સાંકેતિક લિપિમાં ગોઠવ્યા ન હોય તો : તમારે બ્રાઉઝરના વર્ણોને યુનિકોડ (UTF – 8) ની સાંકેતિક લિપિમાં ગોઠવવા જરૂરી છે.
For Firefox:
View-> Character Encoding -> Unicode (UTF-8)
For Internet Explorer:
View-> Encoding -> Unicode (UTF-8)
For Safari:
View-> Text Encoding -> Unicode (UTF-8)
For Opera: View-> Encoding -> Unicode -> UTF-8
વધુ માહિતી માટે તમે અમારા મદદ નામના વિભાગની મુલાકાત લો.
સંપર્ક સાધો નામક પૃષ્ઠ પરથી તે અંગેની વધુ માહિતી મેળવો.
info@gujaratilexicon.com પર ઈ-મેઇલ કરી આ પ્રોજેક્ટ વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને ફોન દ્વારા પણ અમારો સંપર્ક સાધી શકો છો.
ચોવીસ કલાકની અંદર જ આપને આપની સમસ્યાઓના પ્રત્યુતર આપીશું.