ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
ચરોતર  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ

૧. पुं. ગુજરાતમાં મહી અને સાબરમતી વચ્ચેનો રસાળ પ્રદેશ.
૨. पुं. વંશપરંપરા માટે આજીવિકા ચલાવવાને અપાયેલો પ્રદેશ; ભાયાત વગેરેને આજીવિકા માટે અપાયેલી જમીન.
૩. पुं. સારામાં સારી જમીનનો પ્રદેશ; રસાળ રમણીય ભૂમિ.