ગુજરાતી
Phonetic Keyboard  Gujarati Keyboard
યુયુત્સુ  

ક્રમાંક વ્યુત્પત્તિ વ્યાકરણ અર્થ
૧. पुं. ધૃતરાષ્ટ્રનો એક દાસીપુત્ર. તે શૂરો અને મહારથી હતો. પરંતુ યુદ્ધ પ્રસંગે પાંડવપક્ષમાં ભળ્યો હતો. પાંડવપક્ષમાં રહી તેણે ઉલૂકની સાથે યુદ્ધ કર્યું હતું. યુધિષ્ઠિર નિવૃત્તિ પામ્યા ત્યારે તેણે યુયુત્સુ રાજ્યની સ્થાપના કરી હતી.
૨. पुं. યુદ્ધ પ્રવૃત રાષ્ટ્ર; લડાઈમાં રોકાયેલો દેશ.
૩. [ સં. ] वि. લડવાની ઇચ્છાવાળું; યુદ્ધેચ્છુ.